Type Here to Get Search Results !

SD Pay નો કમાલ..!! ઘરે બેઠા લાખોની કમાણી એક સત્ય હકિકત.. હાલ જ આ એપ્લીકેશન ડાઉનલોડ કરો અને રોજની કમાણી કરો..!!

                          

Join WhatsApp Group

ટૂંકી માહિતી: SD Pay ની સ્થાપના વર્ષ 2021માં ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વતની મિ.ધવલ પટેલ સર દ્વારા વિકસાવવામાં આવેલ છે. જ્યારે વર્ષ 2028 માં એક સ્વદેશી બેંક તરીકે સ્થાપના કરવામાં આવનાર છે. એટલે કે વર્ષ-2028 માં ભારતની એક અદ્ભુત બેંક તરીકે સ્થાપના કરવામાં આવશે. વર્તમાનમાં આ એપ્લિકેશનનો મુખ્ય હેતુ વધુમાં વધુ ગ્રાહકો આની સાથે જોડાય તે માટે બમ્પર વોલેટ બોનસ આપવામાં આવે છે.


SD Pay નું વોલેટ એક્રો વોલેટ છે, જે કંપનીને Axis બેંક દ્વારા મળેલ છે. SD Pay વોલેટમાં જમા રાશી આપણે ગમે ત્યારે IMPS ના માધ્યમથી Withdrow કરી શકીએ છીએ, સ્કેન એન્ડ પે અને બિલ પેમેન્ટ કરી શકીએ છીએ. Paytm પાસે સાયફર વોલેટ છે જ્યારે SD Pay પાસે 1 નંબરનું વોલેટ છે (ESCROW) અને બહુ જલ્દી SD Pay વોલેટ Bank બનવા જઈ રહી છે. ચાલો વધુ માહિતી મેળવીએ.


SD Pay વિશે વધુ માહિતી જાણવા માટે સંપૂર્ણ માહિતી અવશ્ય વાંચો.



⏭ SD Pay શું છે? 

  • SD Pay એ Gpay, PhonePe, Paytm જેવું જ એક એપ્લિકેશન છે.
  • આ એપ્લિકેશન હાલમાં Axis બેંક સાથે એકાઉન્ટનું જોડાણ ધરાવે છે.


⏭ SD Pay ના માલિક કોણ છે? 

  • SD Pay ના માલિક ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વતની મિ.ધવલ પટેલ સર છે.


⏭ SD Pay પાસે કેટલાક પ્રકારના અને કેવા વોલેટ છે. 

  • SD Pay ની પાસે ત્રણ પ્રકારના વોલેટ હોય છે.
  • એસ્ક્રો વોલેટ, સાયફર વોલેટ અને સેમી સાયફર. (જેવી રીતે Paytm પાસે સાયફર વોલેટ છે તેવી જ રીતે SD Pay પાસે સાયફર વોલેટ છે). આ ત્રણ પ્રકારના વોલેટ RBI અધીન હોય છે.લ, એટલા માટે આ વોલેટ 100% સુરક્ષિત અને સિક્યોર હોય છે. અને SD Pay માં RBI ના રુલ-રેગ્યુલેશન પ્રમાણે કોઈ પણ પ્રકારના ફેરફાર થઈ શકશે નહીં.



➤ SD Pay વર્તમાનમાં નીચે ચાર્ટમાં જણાવ્યા મુજબ Reward Point તેમજ Wollet Reward Points આપે છે જેનો બમ્પર લાભ હાલમાં વોલેટમાં રોકાણ કરનાર તેમજ SD Pay એપ્લિકેશનનો ઉપયોગ કરનાર તમામને મળવા પાત્ર છે. તો નીચે આપેલ ચાર્ટ ધ્યાનથી વાંચો અને સમજો.


➤ જેમાં જે બોનસ મળવાપાત્ર છે એ બોનસનો ઉમેરો કરશું ક્રાઇટેરિયામાં બતાવ્યા મુજબની રાશી જમા થાય છે તો તે રાશિ મુજબ બોનસ મળવાતાત્ર થાય છે.

➤ આ એપ્લિકેશન Axis બેંક સાથે એકાઉન્ટ નંબરનું જોડાણ ધરાવતી હોય જેથી તમારો એકાઉન્ટ નંબર ક્રિએટ થાય છે જે એકાઉન્ટ નંબર આવનાર સમયમાં SD Pay નું બેંક એકાઉન્ટ બનશે.


આ SD Pay એપ્લિકેશનમાં તમારું એકાઉન્ટ બનાવવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરો.

  • સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરી એપ્લિકેશન ડાઉનલોડ કરો.
  • New Registration પર ક્લિક કરો.
  • Full Name દાખલ કરો.
  • Referal Code જે એપ્લિકેશન દ્વારા ઓટોમેટિક આવી જશે.
  • મોબાઇલ નંબર, E-mail, પાસવર્ડ દાખલ કરો.
  • I agree to the Term & Condition પર ક્લિક કરો.
  • SIGNUP પર ક્લિક કરો.

આમ SD Pay એપ્લિકેશનમાં તમારું એકાઉન્ટ બની જશે.




KYC Documents કેવી રીતે કરવું.

  • સૌ પ્રથમ Profile Photo પર ક્લિક કરી તમારો ફોટો અપલોડ કરો
  • Aadharcard Front અને Aadharcard Back આમ આધારકાર્ડના બંને બાજુના ફોટો અપલોડ કરો તેમજ ડાયલોગ બોક્સમાં તમારો આધારકાર્ડ નંબર દાખલ કરો. ધ્યાન રહે. Verification પર હમણાં ક્લિક કરશો નહીં.
  • Pan card માં જઈ પાનકાર્ડનો ફોટો અપલોડ કરો તેમજ ડાયલોગ બોક્સમાં તમારા પાનકાર્ડનો નંબર દાખલ કરો. ધ્યાન રહે વેરિફિકેશનમાં હમણાં ક્લિક કરશો નહીં.
  • ત્યારબાદ નીચે જઈ SUBMIT નામના ઓપ્શન પર ક્લિક કરો.
  • Submit કર્યા બાદ નવું પેજ ખુલશે જેમાં આધારકાર્ડ નંબરની બાજુમાં Verification નામ પર ક્લિક કરો એટલે આધારકાર્ડ લિંક કરેલ મોબાઇલ નંબર પર છ અંકનો OTP આવશે. જે OTP દાખલ કરો.
  • એવી જ રીતે Pan card ની બાજુમાં Verification પર ક્લિક કરો. જે બંને લીલા કલરના થઈ જશે

આમ તમે તમારું Documents KYC Verification કરી શકો છો.


Documents KYC થઈ ગયા પછી તમારું Bank Account ની માગ્યા મુજબની માહિતી ભરો.

1. બેંકનું નામ લખો

2. બેંક એકાઉન્ટ નંબર લખો

3. ફરીથી બેંક એકાઉન્ટ નંબર લખો.

4. બેંકનો IFSC કોડ દાખલ કરો.

5. તમારું નામ લખો.

6. Saving ઓપ્શન પસંદ કરો.

7. તમારો આધારકાર્ડ નંબર દાખલ કરો.

8. UPI માં તમારો મોબાઈલ નંબર લખો.

આમ તમારી બેંક માહિતીનો ઉમેરો થઈ જશે.



SD Pay ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ Click Here પર ક્લિક કરો.

Join WhatsApp Group: Click Here

Follow our Channel for Latest Update: Click Here

 

Best Useful Android Apps by Google:

Post a Comment

0 Comments

Ads Area